મોરબી શહેર જિલ્લામાં મોટાભાગે ગ્રામ્ય અને અન્ય જિલ્લામાં જવા માટે સલામત સવારી એસ.ટી બસ આપણી ને ધક્કા મારવા પડે છે મોરબી એસ.ટી બસમાં મહત્વના સ્પેરપાર્ટ ની કમી રહી હોવાથી કંડક્ટર અને ડ્રાઇવરની કડકડતી ઠંડીમાં વહેલી સવારે અને સમી સાંજે તંત્રની બેદરકારી ના કારણે હાલાકીનો ભોગ બનવું પડે છે મોરબી એસ.ટી બસમાં મોટાભાગે આશરે ૨૦થી ૨૫ એસટી બસ માં બેટરી નથી!!!? જેના કારણે વહેલી સવારે ધુમ્મસ અને મોડી સાંજે માર્ગો પર પસાર થવું ઘણું જોખમી બન્યું છે ત્યારે વિકાસલક્ષી સરકાર માં સલામત સવારી એસ.ટી બસ અમારી ને અમારા માટે ખરા અર્થમાં વિકાસ કરવા અને પ્રજા હિત કાર્ય કરવા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને એસટી કર્મચારીઓ મુસાફર પ્રજા અને કંડકટર ડ્રાઈવર અકસ્માતનો ભોગ બને તે પહેલા યોગ્ય કાર્ય કરી વિકાસની દિશામાં ધક્કા મારવા ની જરૂર છે હાલ મોરબી એસટી બસમાં વિકાસ લક્ષી કરવો યોગ્ય રહ્યો છે કારણ કે આજના આધુનિક યુગમાં સલામત સવારી એસ.ટી.બસ સલામત રહી ના હોય તેવા દ્રશ્યો અખબારના સમાચાર બન્યા છે જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ