અમદાવાદ: અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ શહેર દ્વારા Covid-19 વૈશ્વિક મહામારી દરમ્યાન શાહીબાગ ડિવિઝન મહિલા વીંગ ની બહેનો, C.D. યોધ્ધાઓ અને ૬ ડીસેમ્બર નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી ૨૦૨૦ માં રેસ્ક્યુ નિદર્શન માં ભાગ લીધેલ સભ્યો અને શાહીબાગ પોલીસ સ્ટેશન ના તમામ પોલીસ સ્ટાફ ને વિશિષ્ટ સિધ્ધિ ગૌરવ પુરસ્કાર (ટ્રોફી) અને UPDS સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવાનો કાર્યક્રમ ઓમ દાસજી હોલ ઇન્દિરા બ્રીજ હાંસોલ ખાતે રાખવામાં આવેલ, આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી રાજેશ ગઢીયા (IPS) સાથે નાયબ નિયંત્રક શ્રી સથવારા સાહેબ, શ્રી બ્રિજેશ શાહ, શ્રી મહેન્દ્ર યાદવ, Dr. શ્રી મહાદેવ ઝા સવિશેષ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ, આ સમગ્ર કાર્યક્રમ રણજીતા કૌર સરદાર ડેપ્યુટી ચીફ વોર્ડન દ્વારા આયોજિત કરવામાં આવેલ જેમાં સામાજિક સેવાભાવી અગ્રણીઓ આગેવાનો મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ