Nari Aawaj

News Website

*મહિલા અને બાળ કલ્યાણ ની યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન અને સહાયતા કેન્દ્ર શરૂ છે જેથી લાભાર્થીઓ અજાણ?*

Views: 92
0 0
Spread the love

Read Time:5 Minute, 41 Second

રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ યોજના અંતર્ગત દરેક શહેર-જિલ્લા તે લઈ ગ્રામ્ય વિસ્તારના છેવાડામાં વસવાટ કરતા જરૂરતમંદ લાભાર્થીઓને ઝડપથી અને સરળતાથી આજના આધુનિક ટેકનોલોજી યુગમાં સરકારી યોજનાનો લાભ મળે તેવા હેતુસર જરૂરત મંદ મહિલા અને બાળ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓ વંચિત ના રહે તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં સરકારી રાખી છે તેમાં નારી સંરક્ષણ આશ્ચર્ય ગૂહો. વાલી દિકરી મહિલા વિકાસ એવોર્ડ કુટુંબ સલાહ કેન્દ્ર સ્વધાર ગૃહ નારી સંરક્ષણ ગૃહ કેન્દ્ર વંદે ગુજરાત ગંગા સ્વરૂપ બહેનોના પુન વસવાટ માટે આર્થિક સહાય અને ગંગાસ્વરૂપ બહેનોને આર્થિક સહાય યોજના કરવામાં આવે છે તેમજ જનરલ તાલીમ પ્રદર્શન સહ વેચાણ મહિલા જાગૃતિ શિબિર મહિલા સંમેલન/ નારી ગૌરવ દિન અને નારી અદાલત સહિત અભયમ 181 મહિલા હેલ્પલાઈન અને પોલીસ સ્ટેશન સ્પોર્ટસ સેન્ટર વિગેરે વિગેરે મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાઓ ગુજરાતના દરેક શહેર- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા શરૂ કરેલ છે જેમાં કુટુંબીક સામાજિક સમસ્યાઓથી પંડિત નિરાશ્રિત મહિલાઓની આશ્રય આપવો કુટુંબીક સામાજિક સમસ્યાઓથી પીડિત મહિલાઓને કાઉન્સિલિંગ દ્વારા જરૂરી સલાહ સુચન માર્ગદર્શન આપી કુટુંબમાં પુન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જેવી કામગીરી કરી રહી છે જેમાં રાજ્યના પોલીસ મથકોમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર તરીકે શરૂ કરેલ છે તેમાં વિવિધ પ્રકારની હિંસા થી પીડિતા મહિલાને ટૂંકા અને લાંબા ગાળાનું માર્ગદર્શન આપવામાં આવે છે જેમાં રાજ્યની મોટાભાગની મહિલાઓ લાભ લઇ રહી છે મહિલા પોલીસ વોલેન્ટરી સહિત વન સપોર્ટ સેન્ટર સખી યોજના બેટી બચાવો બેટી પઢાવો જેવી અનેક યોજના રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ની યોજના અંતર્ગત હાથ ધરી છે તેમાં નિરાધાર વિધવા બહેનોને વિદ્યાર્થી મહિલાને વિવિધ પ્રકારની પગભર થવા માટે સરકારે યોજનાઓ હાથ ધરી છે જેથી મહિલાઓ પગભર થઈ પોતાનું અને પોતાના પરિવારજનો કર ગુજરાન ચલાવી શકે તેવા મહિલા હિત પ્રયાસો સરકાર દ્વારા ચાલી રહ્યા છે અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ શિક્ષણ ડિપ્લોમાં સ્નાતક કક્ષાના કોસિસ મેડિકલ-ડેન્ટલ બી.એ બી.કોમ બી.બી.એ બીસીએ સહિત બીએસસી ઇન્જરી વગેરે વિદ્યાર્થીઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નો દરેક શહેર-જિલ્લા થી નહીં ગ્રામ્ય વિસ્તારના જરૂરત બંને લાભ મળે તેવા પ્રયાસો સરકાર દ્વારા શું છે જે તે ગામની આ વિસ્તારના સરપંચો નગરસેવકો પ્રજાના પ્રતિનિધિઓ સમાજના અગ્રણીઓ આગેવાનો આ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે જે તે શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પણ માહિતગાર બની સરકારશ્રીની યોજના નો લાભ જરૂરતમંદોને આપવો જોઈએ પરંતુ આજ દિવસ સુધી મોટાભાગે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી યોજનાઓનો જરૂરતમંદોને લાભ અપાવવામાં નિષ્ફળ નીવડયા હોય તેમ ગુજરાત રાજ્યના મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અભાવ રહ્યો હોય તેમ ઘણા બધા મહિલા સરપંચોને પણ આ સરકારી યોજનાઓ ની જાણકારી થી અજાણ હોય તેવું ઘણા બધા ગામડાઓમાં ચર્ચાના ચકડોળે ચડયું છે ત્યારે સરકાર શ્રી દ્વારા દરેક જિલ્લાના માહિતી ખાતાના મધ્યમથી અને સરકારી કચેરીના મામલતદાર કલેકટર વગેરે શિક્ષક સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ની યોજના અંતર્ગત સરકાર દ્વારા અપાતી મહિલા હિત વિકાસ લક્ષી યોજના નો લાભ ખરા અર્થે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાર પ્રજા અને જરૂરતમંદ મહિલાઓ આ સરકારી મહિલા અને બાળ કલ્યાણ યોજના નો લાભ લઇ શકે તેવા પ્રયાસો કરવા જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love