ગુજરાતમાં પાલિકા પંચાયત મહાપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણી ના સૂર ગૂંજી રહ્યા છે ત્યારે કયા જિલ્લામાં કયા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યું હોય તેમ તાજેતરમાં દરિયાઇ વિસ્તારમાં કડકડતી ઠંડી માં રાજકીય નેતા ઓ દ્વારા ખાટલા પાર્ટી અને મીટીંગો રાજકીય ક્ષેત્રે થવા લાગી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના રાજકીય નેતાઓ જોડિયા પંથકમાં નજરે પડવા લાગ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા વિષે થી લોકોએ માહિતગાર કરવાની બદલે દાવેદાર ઉમેદવારની જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે દરિયા વિસ્તાર એવા જોડિયા પંથકમાં રાજકીય નેતાઓ દ્વારા પ્રજા હિત રાષ્ટ્રહિત ચર્ચા વિચારણા કરવાના બદલે સત્તા પ્રાપ્ત કરવાની ચર્ચા વિચારણા ચાલી હોય તેઓ રાજકીય ચર્ચા ચાલી રહી છે ત્યારે જોડીયા પંથકમાં અંધારપટ ગામ પંચાયતના પીજીવીસીએલના પાપે મતદાર પ્રજા રહી તે વાત કેમ ભુલાઈ ગઈ છે…? વિકાસ… વિકાસ… માત્ર કહેવા થી જતો ના હોય તેનું ઉદાહરણ જોડિયા પંથક ની સમસ્યાઓ કોંગ્રેસ ભાજપે હળવી પહેલા કરવી જોઈએ પ્રાથમિક સુવિધા થી લઈને આજના આધુનિક ટેકનોલોજી યુગમાં ઝડપી અને સરળતાથી છેવાડાના ગામો સુધી વિકાસની મહેક પૂરી પાડવી જોઇએ તે આજના સમયની લાગણી અને માગણી ઉઠવા પામી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ