મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર મોરબી એસ.ઓ.જી બ્રાન્ચે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લીધેલ છે જે અંગે ની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત એવી છે કે એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. આલ ના માર્ગદર્શન થી એસ.ઓ.જી બ્રાન્ચની ટીમ ના ફારૂકભાઇ પટેલ સતિષભાઈ ગરચર પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના ગુના રજીસ્ટર નંબર ૧૬ ૧૬/૨૦૨૦ જુગાર ધારા કલમ ૪.૫ વિ. ગુનાના કામના આરોપી જીતેન્દ્ર ડાયાલાલ સોમ્યા જાતે લુહાણા ઉંમર વર્ષ 45 નાસતો ફરતો આરોપી હોય જેને એસ.ઓ.જી બ્રાન્ચની તેને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ