“અબોલ પ્રાણીઓને યુવાનોએ છેલ્લા બે માસથી સેવાકાર્ય કરી ટંકારા પંથકમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું” મોરબી શહેર જિલ્લામાં માનવ પ્રેમી ની મહેક પશુ-પંખી માં પણ જોવા મળે છે જેનું ઉદાહરણ પૂરું પાડવામાં ટંકારા તાલુકાના યુવાનો એ મોસમની કડકડતી ઠંડીમાં પણ સેવાનું કાર્ય કરી સાચા સેવક તરીકેની ઓળખ પૂરી પાડી હોય તેમ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામે છેલ્લા આશરે બે માસમાં મનુષ્યનું મન મોટું હોય તેનું ઉદાહરણ પૂરું પડયું હોય તેમ રોજીદા જાતે રોટી રોટલા બનાવી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરી પશુપ્રેમી ની ઓળખ ઉભી કરી છે જેમાં પશુ પ્રેમી દ્વારા એક મણ જેટલા લોટની રોટલી રોટલા પકાવી શેરીએ ગલીયે કડકડતી ઠંડીમાં પણ વિતરણ કરી માનવ સેવકોનો પશુ સેવા કાર્ય જોવા મળ્યો છે જે તસવીરમાં નજરે પડે છે રિપોર્ટ : આરીફ દિવાન મોરબી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ