મોરબી સીટી એ ડીવીઝન પી.આઇ આર.જે ચૌધરી સાથે નારી અવાજના તંત્રી કિર્તીબેન રાઠોડ ની શુભેચ્છા મુલાકાત
મોરબી શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ આર.જે ચૌધરી સાથે શુભેચ્છા મુલાકાત તારીખ ૩-૨ ૨૦૨૦ ના રોજ અમદાવાદથી નિયમિત પ્રજાલક્ષી પ્રજાના પ્રશ્નોને વાચા આપતું નારી આવાજ ના તંત્રી મુદ્રક પ્રકાશક માલિક કિર્તીબેન રાઠોડ શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તેવા નીડર નિપક્ષ ફરજનિષ્ઠ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં સો ગુનેગાર ભલે છૂટી જાય પરંતુ કોઇ નિર્દોષ ખોટો ના ફસાઈ તેવા હેતુસર મિત્ર સ્વભાવના પ્રતિષ્ઠિત પ્રમાણિક વ્યક્તિઓ માટે ખરા કાયદો-વ્યવસ્થાના રખેવાળ તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે આર.જે.ચૌધરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથક માં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેવી સતત બાજનજર રાખવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના તંત્રી અને પીઆઇ આર જે ચૌધરી તસવીરમાં નજરે પડે છે
રિપોર્ટ મેનેજીંગ તંત્રી આરીફ દિવાન મોરબી



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ