Nari Aawaj

News Website

*હળવદમાં રોટરી કલબ દ્વારા ચોથી વખત ધાબળા વિતરણ કડકડતી ઠંડીમાં કરાયું*

Views: 88
0 0
Spread the love

Read Time:1 Minute, 4 Second

મોરબી જિલ્લાના હળવદ રોટરી કલબ દ્વારા સતત સેવાકીય કાર્યો કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે એક તરફ મોસમની કડકડતી ઠંડી દિનપ્રતિદિન ઠંડીની પકડ નો પ્રકોપ લહેરાવી રહી છે ત્યારે જરૂરતમંદ માટે આશીર્વાદરૂપ સમા રોટરી કલબ હળવદ માનવતાની મહેક લહેરવી રહ્યું છે સતત ચોથી વખત ગરમ ધબડા નું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સખી દાતાઓના સહયોગથી સતત સેવાકાર્ય કરી જરૂરત મંદ ને મદદગાર થઈ રહ્યા છે તેવા હળવદ રોટરી કલબના સેવાકીય કાર્ય થી જરૂરત બંધ અને સખીદાતાર પરિચિત રહ્યા છે જરૂરત મંદ વ્યક્તિઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કડકડતી ઠંડીમાં હળવદ ખાતે ગરમ ધાબળા નું વિતરણ કરતાં રોટરી કલબના કાર્યકરો તસવીરમાં નજરે પડે છે રીપોર્ટ:આરીફ દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love