Nari Aawaj

News Website

*રાજકોટમાં વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત*

Views: 120
0 0
Spread the love

Read Time:1 Minute, 20 Second

“ટ્રકે ટક્કર મારતા ફોરવીલ રોડ ક્રોસ કરીને ટ્રક રોંગ સાઈડમાં મુકીને ડ્રાયવર ફરાર” રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ કિસાન પેટ્રોલ પમ્પ પાસે વહેલી સવારે છ વાગાની આસપાસ રાજકોટ થી ગોંડલ તરફ જતી કારને ટ્રકે મારી ટક્કર ટ્રક ની ઠોકર લાગતા કાર સર્વિસ રોડ પર ફંગોળાઈ ગઈ હતી અને ટ્રક ડ્રાયવર પોતાનું સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક રોડ પાર કરી ને રોંગ સાઈડ માં ફંગોળાઈ ગયેલ..ટ્રક ડ્રાયવર ટ્રક રોંગ સાઈડ માં મૂકીને ફરાર થઇ ગયો હતો..કાર માં એક પુરુષ એક મહીલા સહિત 2 છોકરીઓ સવાર હતી કોઈ જાન હાની થઈ નહતી નાની મોટી ઇઝાઓ થવા પામેલ હતી..108 દ્વારા સારવાર હેઠળ હોસ્પિટન ખસેડવામાં આવ્યા હતા…પોલીસ સ્ટાફ હાજર રહીને ટ્રાફીક ની લાંબી કતાર લાગેલી હતી તેને કાબુ માં કરી ને રસ્તો ચાલુ કારેલ હતો રિપોર્ટર….સદ્દામ બુખારી શાપર વેરાવળ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love