Nari Aawaj

News Website

મોરબી માધવ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ…

Views: 272
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second

“ડોક્ટર ચાંદની આદ્રોજા( લિખિયા) ગોલ્ડ મેડાલિસ્ટ માનવ સેવા આપશે” મોરબી ખાતે સવસાર પ્લોટ માં આવેલા માધવ હોસ્પિટલ જલારામ મંદિર ની સામે અયોધ્યાપુરી રોડ પર ની માધવ હોસ્પિટલ માં ચામડી રોગ નિષ્ણાંત ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચાંદની આદ્રોજા ( લિખીયા) ચામડી રોગના દર્દીઓને માનદ સેવા આપશે મોરબી શહેરના વિવિધ વિસ્તારોના ચામડીના રોગના દર્દીઓને ફ્રી નિદાન કરાવવા માટે મોરબી જિલ્લા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નો કેમ્પ તારીખ 20-2-2021 સુધી રાખેલ છે જેમાં સ્ક્રીન હેર એન્ડ કોસ્મેટિક સેન્ટર મા ચામડીના રોગો ધાધર કરોળિયા ખીલ શીળસ ખસ ખરજવું ગુમડા અળઈઓ સહિત સોરયાસીસ વાઢીયા હર્પીસ જેવા રોગ નું વિનામૂલ્યે નિદાન કેન્દ્ર કેમ્પ ચાલી રહ્યો છે તેમાં વાળ ખરવા ખોડો ટાલ ઉંદરી વિગેરે વિગેરે નખ ના રોગ ખીલના ડાઘા અણગમતા વાળ દૂર કરવા જેવા રોગના નિષ્ણાંત ગોલ્ડ મેડાલિસ્ટ નામાંકિત ડૉ.ચાંદીની આદ્રોજા(નિખીયા) આ કેમ્પમાં ફ્રી નિદાન કરી આપશે આ કેમ્પનો લાભ લેવા ઇચ્છો વ્યક્તિઓએ નોકરી કરવા માટે સવસાર પ્લોટ પરમેશ્વર પ્લાઝા માધવ હોસ્પિટલ નો સંપર્ક કરવો વધુ વિગત માટે સંપર્ક સેતુ 02822-227033 મો.9328696028

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love