Nari Aawaj

News Website

દિલ્હીના ડે. મુખ્યમંત્રી અને “આપ” નેતા મનીષ સિસોદિયા નો રાજકોટમાં રોડ-શો કોંગ્રેસ ભાજપ માટે કાંટે કી ટક્કર બનશે!?

Views: 111
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second

“આમ આદમી પાર્ટીના કાર્યકરો હજારોની સંખ્યામાં નજરે પડ્યા” દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આપ નેતા મનીષ સિસોદિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની મુલાકાતે ચૂંટણીપ્રચા ગુજરાતમાં હોય જેઓએ ગઈકાલે અમદાવાદ બાદ આજે રાજકોટની મુલાકાત કરી છે રાજકોટ ખાતે રોડ શો કરી પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં લોકો નજરે પડ્યા હતા અને આમ આદમી પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17 ઉમેદવાર રાકેશ ભાઈ વસંતભાઈ સોરઠીયા રશ્મિન ભાઈ છગનભાઈ કાચા રેખાબેન નિમેષભાઇ ભંડેરી મિતલબેન હિરેન ભાઈ જોશી સહિત આમ આદમી પાર્ટીના બહોળી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો રોડ શોમાં જોડાયા હતા જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે આમ આદમી પાર્ટી નાયબ મુખ્યમંત્રી અને આપ આપના નેતા દિલ્હીથી ગુજરાતની મુલાકાત માં અમદાવાદ બાદ રાજકોટની મુલાકાત કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠંડીના માહોલમાં ગરમાવો આવી ગયો છે જેથી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોમાં કાંટે કી ટક્કર જેવો ઘાટ હાલ રાજકીય ક્ષેત્રે જોવા મળી રહ્યો છે તસવીર અહેવાલ મિલન મહેતા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love