Nari Aawaj

News Website

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રીની ઉજવણી મોરબીમાં કરાઈ.

Views: 139
0 0
Spread the love

Read Time:1 Minute, 23 Second

રાજનીતિ બદલવા ગુજરાતમાં પરિવર્તન ની પહેલની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીને મોટી સાંભળતા મળી છે આજે જાહેર થયેલા મહાનગરપાલિકા ના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકા માં 27 સીટ પર વિજય થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે… ગુજરાતમાં ત્રીજો પક્ષ ના ચાલે તેવા દવાઓ આજે પોકળ સાબિત થતા આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા મોરબી શહેરમાં ફાટકડાઓ ફોડી ઉજવણી કરવામાં આવી આ સમયે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીવનભાઈ જિલરીયા, જસમતભાઈ કગથળા, મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆ, સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશ રંગપરિયા, લીગલ સેલ પ્રમુખ રહીશ માધવાણી, મોરબી તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પનારા, તેમજ નગરપાલિકાના ઉમેદવાર જ્યોત્સનાબેન ભીમાણી, કરીમ જામ, જયેશ સારેસા, સંજય વાઘેલા મીનાબેન અમિતભાઇ ખાંણધારીયા સાથે સતીશ ભીમાણી, રેહના માંધાતા અને અન્ય આપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love