Nari Aawaj

News Website

*ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની સંમેલન લીંબડી ખાતે યોજાઈ*

Views: 116
0 0
Spread the love

Read Time:1 Minute, 15 Second

ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ની સંમેલન લીંબડી ખાતે યોજાઈગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી ઉપસ્થિતદરેક વોર્ડ ના મહિલા ઉમેદવાર ઉપસ્થિત રહિયા હાલમાં ગુજરાત રાજ્યમાં સ્થનિક સ્વરાજ્યની ચૂંટણી ટુક સમય માં યોજાવાની છે ત્યારે આજે લીંબડી તાલુકા ના ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા સંમેલન યોજાયું. જ્યારે લીંબડી નગરપાલિકાની કુલ સાત વોર્ડની 28 બેઠકની ચૂંટણીમાં તમામ બેઠકોમાં જંગી મતથી વિજય મળે તે માટે મહિલા ઓને હાકલ કરી હતી. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, આઈ.ટી.સેલના હીનાબેન પંડિયા, મંજુલાબેન ધાડવી, રેખાબેન ખાંદલા, બેલાબેન વ્યાસ, પ્રતિમાબેન રાવલ, મૌલિબેન શાહ, કાજલબેન શેઠ, તેમજ દરેક વોર્ડમાંથી પધારેલ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love