“સિટી પી.આઈ વી એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ અરવિંદ કુમાર મકવાણા અને હોમગાર્ડ ટીમ એલર્ટ” વાંકાનેર: હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કડક પોલીસ બંદોબસ્ત તમામ ઈવીએમ મશીનો પર રાખવામાં આવ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ તો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જેમાં વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા હસનપર ગામ ખાતે ની પ્રાથમિક સરકારી શાળામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી હોય જેમાં સિટી પી.આઈ વી એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ અરવિંદ ભાઈ મકવાણા સહિત હોમગાર્ડ સતત ખડે પગે ઈવીએમ મશીનની દેખરેખ કરી રહ્યા છે જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ