Nari Aawaj

News Website

મહિલા દિવસના અનુસંધાને કર્નાટકા સરકારે કર્મચારીઓને ૬ મહિના માટે “બાળસંભાળ રજા આપવાની જાહેરાત કરી

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 37 Second

(એજન્સી) બેંગ્લરૂ: કામ કરતી શહેરી મહિલાઓ માટે બેંગ્લરૂ અને કર્ણાટકાના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ અન્ય શહેરોની આંગણવાડીઓને વધુ આધુનિક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને બનાવવા પણ પ્રસ્તાવ મૂક્યો હતો. સરકારી મહિલા કર્મચારીઓને બાળકની સંભાળ યેદિયુરપ્પાએ સેવા ક્ષેત્રમાં કાર્ય કરતી ઉદ્યમી લેવા માટે ૬ મહિનાની વિશેષ રજા આપવા મહિલાઓને ૨ કરોડ રૂપિયા સુધી ખૂબ ઓછા જાહેરાત કરી હતી. આ રજા એમને અપાતી ૬ દરે લોન આપવા જાહેરાત કરી હતી. જે લોન મહિનાની મેટરનિટી રજા ઉપરાંતની હશે. મહિલા વિકાસ બોર્ડ/કર્ણાટકા રાજ્ય નાણાકીય એમણે કહ્યું કે મહિલા કર્મચારીઓ સરકારની કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. વહીવટી મશીનરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે ગ્રામીણ મહિલાઓના સ્વ રોજગાર માટે છે. એ સાથે એમણે મહિલાકેન્દ્રી યોજનાઓ માટે પંચાયતરાજ સંસ્થાઓ હેઠળ સ્થાપિત થતા ૩૭૧૮૮ કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત ૨૦૦૦ નાના ઉદ્યમીઓને પણ સહાય કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતી આપવામાં આવશે જેનાથી ૬૦,૦૦૦ વખતે એમણે આ જાહેરાતો કરી હતી. એમણે ‘ મહિલાઓ લાભ લઇ શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love