8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ગત 8 માર્ચ ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ ના અધ્યક્ષ ડોક્ટર દુધરેજીયા હસ્તે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ મોરબી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોરોના મહામારીમાં બિન સવારથી માનવ સેવા કરતી મુસ્લિમ ગરીબ મહિલાને મહિલા દિવસ નિમિત્તે સિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે જેમાં મુસ્લિમ મહિલા હસીના બેન લાડકા જેવો સતત મોરબી સરકારી હોસ્પિટલમાં નાતજાતના ભેદભાવ વગર સેવાનું કાર્ય કરીને સાચા સેવક તરીકેની ઓળખ પૂરી પાડે છે એ હસીના બેન લાડકા મહિલાનું કોરોના મહામારી અંતર્ગત સેવાકીય કાર્યો ને ધ્યાને રાખી મોરબી સરકારી હોસ્પિટલ ના અધ્યક્ષ ડોક્ટર દુધરેજીયા હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ