(મિલન મહેતા દ્વારા)રાજકોટ: શીતળા મા મંદિર માં મહાદેવ ભગવાન નાભગ્તો ભગ્તીભાવે રંગાયા હતા જયારે શિવ ભકતો દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા મહાદેવના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી હતી, મહત્વનું છેકે શિવરાત્રીના દિવસે બાળકો માટે આખો દિવસ બટુક ભોજન ની વ્યવસ્થા લખાભાઇ ગઢવી દ્વારા ગાઠીયા ગુંદી નો પ્રસાદ રૂપે ભગ્તીભાવે ભગતો એ લીધો હતો અને દરમ્યાન પૂજા અર્ચના પુજારી જયદીપભાઇ દ્વારા આરતી કરવામાં હતી શીવજી ના દર્શન કરવામાં હાલ કોરોના મહામારી ને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવે છે મોટીસંખ્યામાં ભાઈઓ અને બહેનો ની મોટીસંખ્યામાં હોવાથી અલગ અલગ દર્શન, વ્યવસ્થા ગોઠવવામાં હતી જે સમગ્ર ક્રાયક્રમ તસ્વીરમાં નજરેપડે છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ