સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા અને હજી શાળાનું પગથિયું પણ નથી થપો તેવા ચાર વર્ષીય નિાળકે એક જ મણિીનામાં ત્રણ રેકોર્ડ નોંધાવી અનેરી સિદ્ધિ મેળવી છે. સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડા માંથી નિવૃત્ત થયેલા પાટડીના ગીરીશભાઇ ભાવસારના ચાર વર્ષના માસૂદ્ધ પૌત્ર દિવાન વિરલભાઈ ભાવસારે ઐશિવા, પુરીપ સહિત બધા જ દેશની રાજધાનીના નામો માત્ર ૨ મિનિટ અને ૧e સેકન્નમાં સડસડાટ બોલીને રેકોર્ડ બનાખ્યો છે. આ રેકોર્ડના લીધે મા બાળકનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે, જ ૩ વર્લ્ડ રેકોર્ડની હેટ્રીક સાથે ઇતિહાસ રચ્યો છે. પાટડીના ચાર વર્ષના માસૂમ દિવાનના પિતા જામનગર રીલાયન્સ કંપનીમાં એનજનિયર તરીકે ફરજ બજાવે છે અને માતા શ્રેયાબેન ભાવસાર પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ ઉપરાંત હિમયાન કરવામાં આવ્યો હતો. જૈન ધર્મના ૨૪ તિર્થંકરના નામ અને સામાયિક સૂત્ર પણ ખુબ ઝડપથી સેકન્ડોમાં બોલી શકે છે. પાટડીના આ નાના બાળકની વિરલ સિબીને દિલથી સલામ. વિવિધ દેશોની રાજધાનીના નામ ખીલી રેર્ક ૪ વર્ષના દિવાન ભાવસારે સૌ પ્રથમ તથા બ્રિટીશ કોમનવેલ્થ દેશોની રાજધાનીના નામ માત્ર ૨ મિનિટ ૧e સેકન્ડમાં જ બોલી રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બદલ માસૂમ ઢિયાન ભાવસારને સર્ટિક્રિકેટ અને મેડલ એનાયત આકડાની ઉલટી ગણતરી કરી રેકોર્ડ બનાવ્યોહિપાન ખાવસારે બીજો રેકોર્ડ ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં કર્યો છે. જેને એશિયા બુક્સ ઓફ રેકોર્ડમાં પણ માનવ ગણવામાં આવેલ છે. આ રેકોર્ડમાં દિવાન ભાવસારે 100થી ૧ ઉલ્ટ માત્ર ર૫ મીનીટ ૩૧ સેકન્ડમાં બોલીને યંગેસ્ટ ઇન્ટરનેશનલ બુક્સ ઓફ રેકોર્ડમાં રેકોર્ડ બ્રેક સ્કોર ઉંમરે 1થી 100 સીધા બોલવામાં બાળકોને ખૂબ તકલીફ પડે છે, આ રેકોર્ડ બદલ ૪ વર્ષના પિયાનને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. વિવિધ દેશના રાષ્ટ્રધ્વજ ઓળખી બતાવી રેકોર્ડ બનાવ્યોતાજેતરમાં જ મિયાન મોવસારે કુલ ૨૫૪ ફલેગ જેમાં ૧૫ દેશો અને પ૯ કેન્દ્ર શાસિત પ્રદેશ અને આઇલેન્ડ્રસ ફલેગને માત્ર ૪ મીનીટ અને ૨૦ સેકસ જ ઓળખી બતાવી ઇન્ટરનેશનલ બુકમાં ફરીથી સ્થાન પ્રાપ્ત કરી પાટડી ના ૪ વર્ષના દિવાન ભાવસારે ૩ વર્લ્ડ રેકોર્ડ બનાવીને હેટ્રીક બનાવી ઇનિuસ રચવાની સાથે મલ્ટી ટેલેન્ટેડ બાળકનું બિરૂદ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે, આ અંગે વિવાનના માતા-પિતાને જણાવ્યું કે, લોકડાઉનમાં રમના બાળકો ઓનલાઈન શિક્ષણના ઓથા હેઠળ મોબાઈબ્રના રવાડે ચતયાં માતા, જયારે ૪ વર્ષનો દિવાન વિવિધ પ્રકારની પઝા ગેઈમ્સ રમી સમય પસાર કરતો હતો. આ સિવાય હિયાન ને જૈન ધર્મની પુરી સામાવિક અને ર૪ તીર્થકરોના નામ પણ તે પળવારમાં શુદ્ધ શબ્દોમાં સંભળાવી શકે છે. અને માત્ર ૬ મહિનાની અથાગ મહેનતના લીધે તેનૈ એક જ મહિનામાં ત્રણ ર્ડ સાથે તે આજે વધારે પઝલના પીસ મીનીટોમાં સોલ્વ કરી શ છે. યુ-ટયુબના માધ્યમથી નવ બાળકોને પ્રેરણ પુરી પાડે છપાટડીના આ મલ્ટી પ્લેન્ટડ ભકન નામની યુ-ટ્યુબ ચેનલ પણ ચાલે છે, જેમાં તેની આવડતના લગતા વિવિષ વીડિયો પણ જોવા મ છે. જેને નિહાળીને અન્ય બાળકોને પ્રેક્શા પન્ન મળી શકે. તેના માટે ગુગલ અથવા યુ-ટ્યુબમાં ઉભાdusagemhiyu’ ટાઈપ કરીને જોઈ શકાય છે, સાથે ફેસબુકમાં પણ ‘pariuparmtiy’ નામનું પેઈજ પણ છે. જેને ફોલો પણ કરી શકો છો.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ