Nari Aawaj

News Website

જસદણ ન્યાયાલયના જજ સાહેબ તેમજ તમામ કર્મચારીગણે કોરોના વેકસીન લીધેલ.

Views: 150
0 0
Spread the love

Read Time:41 Second

નામદાર રાજકોટ જીલ્લા અદાલતના આદેશ થી આજરોજ તા.૦૩/૦૪/૨૦૨૧-શનિવારે જસદણ તાલુકા કાનુની સેવા સમિતી ના સૌજન્યથી અધ્યક્ષ શ્રી પી.એન નવીન સાહેબની સૂચના થી કોવિડ વેકશીનેશન પ્રોગ્રામ સિવિલ કોર્ટ જસદણમાં આયોજિત કરવામાં આવ્યો. જેમાં સિવિલ જજ શ્રી એસ.એસ.જાની સાહેબ, રજીસ્ટ્રારશ્રી સાગઠીયા સાહેબ, સરકારી વકીલ શ્રીમતી ચૌધરી મેડમ અને સિવિલ કોર્ટના તમામ કર્મચારીઓએ વેકશીન લીધેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love