Nari Aawaj

News Website

સામાજીક એકતા જાગૃતિ મિશન ના પ્રદેશ પ્રભારી સુશ્રી ભાવના રાઠોડ ના નેતૃત્વ માં ભુજ મુકામે રાષ્ટ્ર નિર્માતા બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..!!

Views: 122
0 0
Spread the love

Read Time:2 Minute, 1 Second

જય ભારત સામાજીક એક્તા જાગૃતિ મિશન કચ્છ ભુજ મુકામે આયોજિત બાબા સાહેબ આંબેડકર ની 130 મી જન્મજયંતિ નિમિત્તે સામાજીક એક્તા જાગૃતિ મિશન ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રભારી માનનીય ભાવનાબેન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તમામ દેશ વાસી ને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી. આ કાર્યકમ માં સામાજીક એક્તા જાગૃતિ મિશન મહિલા સ્વાભિમાન આંદોલનના પ્રદેશ પ્રભારી માનનીય હીનાબેન મહેશ્વરી તેમજ સામાજીક એક્તા જાગૃતિ મિશન ના ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ માનનીય મંજુલાબેન મહેશ્વરી, ભુજ તાલુકા પ્રભારી માનનીય બાયાબેન મહેશ્વરી, તેમજ ભુજ જિલ્લા સમિતિ ના તમામ હોદેદારો હાજર રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શુભકામના પાઠવી હતી. ભાવનાબેન રાઠોડ એ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર મહિલા ઓ નાં મુકિતદાતા છે મહીલા ઉધારક અને સમતા સમાનતાની ભાવના શીખવનારા બાબા સાહેબ આંબેડકર ના અમે સદાઈ ઋણી રહેશું મહિલા નાં હક્ક અને અધિકારો માટે લડવા વાળા બંધારણ નાં ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ને કોટી કોટી વંદન કરીએ છીએ… આપની મિશનસાથી કુમારી સલોની મહેશ્વરી મીડિયા સચિવ ભુજ જીલ્લો સામાજીક એક્તા જાગૃતિ મિશન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love