Nari Aawaj

News Website

Views: 24
0 0
Spread the love

Read Time:1 Minute, 8 Second

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું એક હતું શાસન પ્રમુખ પ્રમુખ નો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાજસદણ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ બંધ કવરમાં લઈને જસદણ તાલુકાના પ્રભારી મનોજભાઈ રાઠોડ લઈને આવ્યા હતા જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ હિરપરા ઉપપ્રમુખ તરીકે મહાવીર ભાઈ ધાધર નામનું મેન્ડેડ હતુંપ્રમુખ ઉપપ્રમુખ બને બિનહરીફ ચૂંટાઈ આવ્યા સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર એટલે જસદણ માનવામાં આવે છે જેમાં સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયા નો દબદબો સાથે જ કુંવરજી બાવળિયાનો સહકારી ક્ષેત્રે મેળ આપિયાનો સંદેશ આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો

રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ હિરેન ખેરડીયા જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love