Nari Aawaj

News Website

સુરતમાં ચોંકાવનારો કિસ્સો: ટીચરે 13 વર્ષના છોકરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો! હવે પ્રેગનેન્ટ થતાં….

Views: 94
0 0
Spread the love

Read Time:1 Minute, 0 Second

પુણા પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી ઝડપી, યૌન શોષણ અને પોક્સો હેઠળ ગુનો, વિદ્યાર્થીને ભોગવી શારીરિક ભૂખ સંતોષ્યાનો આરોપ, DNA ટેસ્ટની તજવીજ.સુરતના પુણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ટ્યુશન શિક્ષિકા પર સગીર વિદ્યાર્થીનું અપહરણ કરવાનો અને તેનું યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કેસમાં તપાસ દરમિયાન એક નવો અને વધુ ડિસ્ટર્બિંગ વળાંક આવ્યો છે, જેમાં આરોપી શિક્ષિકા ૫ મહિનાની ગર્ભવતી હોવાનું અને તે ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો દાવો કરી રહી હોવાનો ખુલાસો થયો છે.

રિપોર્ટર – કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love