Nari Aawaj

News Website

પહેલગામ હુમલા પર ગૃહમંત્રી અમિત શાહની આતંકવાદીઓને ચેતવણી: ‘કોઈને છોડશું નહીં, એક પછી એક બદલો લઈશું…’

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 3 Second

દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું – કાયર હુમલો કરનારા નરેન્દ્ર મોદી સરકારમાં બક્ષવામાં નહીં આવે, દેશના દરેક ઇંચમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ.જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાન સહિત આતંકવાદીઓના આકાઓ પર દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓને સીધી અને કડક ચેતવણી આપી છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પહલગામ જેવા કાયરતાપૂર્ણ કૃત્યો કરનારાઓને બક્ષવામાં નહીં આવે.

રિપોટર – કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love