Views: 112

Read Time:30 Second
જસદણ પંથકમાં કાળજાળ ગરમીમાં બજારો બની સુમસામ
આટકોટ જંગવડ વીરનગર પાચવડા સહિત વિસ્તારોમાં કાળજાળ ગરમી
45 ડીગ્રી તાપમાન થતા હાઈવે બન્યા સુમસામ
પશુ પક્ષી ઓ છાયડાના સહારે જોવા મળ્યા
નંદીના કીનારે ગરમી માં ઠંડકનો અહેસાસ કરતાં પશું ઓ
સતત ધમધમતો હાઈવે પર વાહનો વગર સુમસામ
રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ જસદણ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ