Nari Aawaj

News Website

વિછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Views: 132
0 0
Spread the love

Read Time:1 Minute, 39 Second

વિછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના નાના માત્ર ગામની 16 વર્ષની સદા બેનની હત્યા થયેલ હોય અને તેની તપાસ યોગ્ય કરવામાં ન આવતી હોય અને આ કેસને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવતા હોય તો આ અત્યારના તમામ હત્યારાઓ અને આ સંપૂર્ણ કેસને રી ઓપન કરવામાં આવે અને ફરીવાર આ વિસ્તારની અંદર આવી કોઈ ઘટના ન બને તેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી તેમજ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જે બન્યો છે એની સચોટ તપાસ કરવામાં આવે અને તમામ વિગતો બહાર લાવવામાં આવે તે હેતુ અર્થે વિછીયા મામલતદાર કચેરીએ મામલતદાર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું અને તારીખ 15 સુધીમાં તપાસ કરવામાં નહીં આવે તો મામલતદાર કચેરી મુકામે ગાંધીચિંજા માર્ગે ઉપવાસ ધારણા કરવામાં આવશે જેમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું જેના મુખ્ય કન્વીનર મુકેશભાઈ રાજપરા અરવિંદભાઈ રાજપરા રસિકભાઈ રોજાસરા લાલાભાઇ રાજપરા ભગીરથભાઈ વાલાણી વગેરે આગેવાનો હાજર રહ્યા
રીપોર્ટ કિશન પ્રજાપતિ હિરેન ખેરડીયા જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love