Nari Aawaj

News Website

આજ રોજ તારીખ 04.05.2025 નાં જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટ નાં ગામ સાણથલી માં બાબા રામદેવ પીર મંદિર નાં પટાંગણમાં જીલ્લા પંચાયત રાજકોટ ની ગ્રાન્ટ માંથી રૂપિયા સાત લાખ 700000=00 નાં ખર્ચે સત્સંગ હોલ બનાવવામાં આવશે તેમાં ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં વ્યાસ પીઠે બીરાજમાન માતાજી વરદ્ હસ્તે સાથે જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટ નાં સભ્ય શ્રીમતી શારદા બેન વિનુભાઈ ધડુક તેમજ તમામ સમાજના ભક્તજનો યુવાન મિત્રો અને માતાઓ બહેનો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખાત મુહુર્ત કરવામાં આવેલ છે

Views: 100
0 0
Spread the love

Read Time:5 Second

રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love