જસદણમાં આજે સાંજે 3.45 કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજ કડાકા ભડાકા સાથે વરસાદના છાંટા પડ્યા હતા સાથોસાથ કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાય જતાં લોકો અને દર્દીઓ માટે બફારો અસહ્ય બન્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પડી શકે છે તે માટે ખેડૂતોએ પણ આગોતરી તૈયારી કરી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ