જસદણના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના ભાણુભા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના કચ્છ આમતક ન્યુઝના હેડ બ્યુરો એવા રસિકભાઈ વીસાવળીયા નાં ભાણુભા દેવ અનીલ ભાઈ ડોબરીયા ના જન્મદિવસ નિમિત્તે કચ્છ આમ તક ન્યુઝ પરિવાર તરફથી તેમને જન્મદિવસ ની હાર્દિક શુભકામના અને અમારી ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે તમે જીવો હજારો સાલ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ