Views: 122

Read Time:35 Second
આવતીકાલે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે
માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થશે પરિણામ
ફેબ્રુઆરી-માર્ચ 2025 માં ધોરણ 10 ની લેવાઈ હતી પરીક્ષા
સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરાશે
આવતીકાલે સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે
વિધાર્થીઓ તેઓનું પરિણામ www.gseb.org પર જોઈ શકશે
WhatsApp 6357300971 પ્રરીણામ મેળવી શકાશે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ