Nari Aawaj

News Website

આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું તેમાં શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ & કુમાર છાત્રાલય – જુના પીપળીયા એ ૧૦૦ ટકા પરિણામ જેમાં જીવાપર ગામના રહેવાસી અને એક રત્ન કલાકારના દીકરો ઉગરેજીયા ચિરાગ રમેશભાઈ એ બોર્ડમાં ૯૭% મેળવ્યા તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં સારી ટકાવારી મેળવી સાથે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ડાયરેક્ટર મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખશ્રી ભાવેશભાઈ છાયાણી એ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ૧૦૦ ટકા રિઝલ્ટ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા.રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ જસદણ

Views: 114
0 0
Spread the love

Read Time:0 Second

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love