Nari Aawaj

News Website

GSEB ધોરણ 10 પરિણામ 2025: વિધાર્થિનીઓએ વિજયનો પરચમ લહેરાવ્યો!

Views: 110
0 0
Spread the love

Read Time:1 Minute, 18 Second

GSEB ધોરણ 10 પરિણામ 2025: વિધાર્થિનીઓએ વિજયનો પરચમ લહેરાવ્યો!

કુલ પાસ ટકાવારી: 7,46,892 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,20,532 વિધાર્થીઓ પાસ થયા, જે કુલ 83.08% પાસ ટકાવારી છે.

વિધાર્થિનીઓનું પ્રદાન: વિધાર્થિનીઓનું પાસિંગ રેટ 87.24% રહ્યું, જ્યારે વિધાર્થીઓનું 79.56% હતું. આથી, વિધાર્થિનીઓએ 7.68% વધુ સફળતા મેળવી.

માધ્યમ પ્રમાણે પરિણામ: અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓનું પાસિંગ રેટ 92.58% હતું, જ્યારે ગુજરાતી માધ્યમના વિધાર્થીઓનું 81.79% હતું.

વિષયવાર શ્રેષ્ઠ પરિણામ: સામાજિક વિજ્ઞાનમાં 93.78%, અંગ્રેજી (પ્રથમ ભાષા)માં 97.26%, અને વિજ્ઞાનમાં 87.84% પાસ ટકાવારી નોંધાઈ.

ગ્રેડ વિતરણ: 28,055 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 86,459 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો.

રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love