Nari Aawaj

News Website

Views: 154
0 0
Spread the love

Read Time:34 Second

વાઆટકોટ સાણથલી રોડ પર પ્રાતાપપુર પાસે આવેલ નદી પર નવા બ્રિજ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેમાં ડ્રાઈવર ઝન કમોસમી વરસાદથી આવેલ પાણી નાં પુરથી ડ્રાઈવર ઝન તુટી જવાથી વાહન ચાલકો તથા રાહદારીઓ ને મુશ્કેલ પડતી હોય તેથી ડ્રાઈવર ઝન રીપેરીંગ કામ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યું છે
રીપોર્ટ રસીક વીસાવળીયા કિશન પ્રજાપતિ જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love