Nari Aawaj

News Website

ગોંડલ સુરજદેવળ જૂનો રૂટ બંધ કરી બગસરા જસદણ કરી દેતા ગ્રામજનો રોષે ભરાયા

Views: 108
0 0
Spread the love

Read Time:1 Minute, 59 Second
oplus_0

ગોંડલ સુરજદેવળ જૂનો રૂટ બંધ કરી બગસરા જસદણ કરી દેતા ગ્રામજનો રોષે ભરાયા….. જસદણ ડેપો શરૂ થયા ત્યાર થી ચાલતી ગોંડલ સુરજદેવળ બસ એકાએક બંધ કરી અન્ય રૂટ શરૂ કરી દેતા કાઠી ક્ષત્રિય સમાજ સહિત ગ્રામીણ પંથકના લોકોમાં ભારે રોષ સાથે રૂટ બસ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અનેક વખત રજુઆત છતાં ડ્રાઈવર ની મનમાની ડ્રાઈવર જ ડેપો મેનેજર હોય તેમ હાલતા રૂટ બંધ કરી પોતાની અનુકૂળતા મુજબ ગમતા રૂટ જ રાખી ગોંડલ તેમજ જસદણ સુધીના તમામ ગામોને બસ હોવા છતાં બસ ન હોવાનો અહેસાસ તો ખરોજ સાથે સરકારી બસ હોવાનો ફોકળ દાવો કરી રહેલ નિગમ માત્ર બસ સલામત મુસાફરો હેરાન પરેશાન જાણવા મળતા અહેવાલ અનુસાર સુરજદેવળ રૂટના ડાઈવર પૃથ્વીરાજભાઈ ધાધલ ના લીધે આ રૂટ અવારનવાર વિવાદ ના મુદા તો ક્યાંક રૂટ હાથે જ બદલવાની નોબતના લીધે લોકોમાં પરેશાની હાલ તો ડેપો મેનજર ભાવનાબેન ગોસ્વામી આ બાબત સઘન તપાસ કરી ફરી રૂટને રાબેટમુજબ કરી આપવા ખાત્રી આપી છે આ બાબત વિરનગર શાંતુભાઈ ધાધલ તાલુકા પંચાયત સદસ્ય તેમજ મોટાદડવા સરપંચ ભુપતભાઇ વાળા બાબાભાઈ વાળા અજયભાઈ વાસાણી રાજકોટ જિલ્લા મંત્રીતેમજ અન્ય ગ્રામજનો બળધોઇ મોટાદડવા જસદણ આટકોટ સહિતના લોકો રોષ સાથે ડેપોમેનેજર ને રજુઆત કરી હતી

રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love