જસદણ શહેરના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના મિત્રના નિલેશ રામોલિયા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ
જસદણના સામાજિક યુવા કાર્યકર્તા એવા સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી નિલેશ ભાઈ રામોલિયા નો આજરોજ જન્મદિવસ
છેલ્લા કેટલા સમયથી લોક સેવા, સમાજસેવા, જેવી અનેક સેવા કરનાર આજરોજ નિલેશભાઈ રામોલીયાનો (મો.9725357957) જન્મદિવસ છે નિલેશભાઈ આજે 36 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને આપેલ નંબર ઉપર નિમિત્તે સગા-સંબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી
શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે વધુમાં નિલેશભાઈ જણાવેલ કે સેવા થી મોટો કોઈ ધર્મ નથી રોજિંદા જીવનમાં ભલે કોઈપણ વ્યક્તિની
નાની મદદ કરો પણ કહેવાય તો સેવા જ. જસદણ નગરજનોને જણાવવાનું કે ટૂંક સમયમાં સ્વ મણીબા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ચાલુ થઈ રહ્યું છે તો જ્યારે પણ કોઈપણ જાતની મદદની જરૂર હોય તો અવશ્ય ફોન કરવો જે અનુરોધ કર્યો હતો



Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ