જસદણ શહેરના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના મિત્ર ભાવેશભાઈ છાયાણી ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ. પટેલ સમાજના સામાજિક કાર્યકર્તા છેલ્લા કેટલા સમયથી લોક સેવા, સમાજસેવા, જેવી અનેક સેવા કરનાર તેમજ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય જુના પીપળળીયા ના પ્રમુખ પણ છે ભાવેશભાઈ છાયાણી નો જન્મદિવસ છે .ભાવેશભાઈ છાયાણી આજે ૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને આપેલ નંબર :- ૮૮૪૯૬૦૦૩૦૯ ઉપર જન્મ દિવસ નિમિત્તે સગા-સંબંધી,સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી ફોન કરી હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ