Nari Aawaj

News Website

◼️અમદાવાદ ઓઢવ રીક્ષામાં આવેલા પાંચ જેટલા શખ્સોએ સ્પામાં બેઠેલ વ્યક્તિ પર કર્યો હુમલો.

Views: 24
0 0
Spread the love

Read Time:37 Second

એસપી રિંગ રોડ પર આવેલ.ક્રિસ્ટલ એવેન્યમાં બ્લ્યુ કેન્ડલ સ્પામાં યુવક પર નજીવી બાબતે.છરી વડે હુમલો કરી સૈજુ નામના યુવકને લોહી લુહાણ કરી નાસી છૂટ્યા…

સુત્ર દ્વારા મળતી માહિતી. ઉપરોક્ત બંને પક્ષે સામ સામે ઇજાગ્રસ્ત થયેલ છે..
બંને વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધી ઓઢવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…

કર્ણાવતી ઉદય ન્યૂઝ સંપૂર્ણ ગુજરાતી સમાચાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love