Nari Aawaj

News Website

બદલી થતા વિદાયમાન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

Views: 122
0 0
Spread the love

Read Time:2 Minute, 19 Second

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ વિભાગીય કચેરી કાલાવડ નાકા બહાર એસ.ટી. જામનગર ખાતે તા. ,૨૯-૦૫-૨૦૨૫ ના રોજ વિભાગીય યાંત્રિક ઇજનેર એન સી સોની ની બદલી રાજકોટ ખાતે થયેલ છે તેમના સ્થાને ભુજ વિભાગ થી એસ કે કલોલા આવેલ છે. આ અંગે વિદાય તથા સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી બી સી જાડેજા વિભાગીય નિયામક ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો જેમાં જાડેજા દ્વારા અહીંથી વિદાય લઈ રહેલા ડીએમ ઈ એન સી સોની ને તેમજ આવનાર એસ કે કલોલા ને સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું તેમજ મીકે. ભરતસિંહ ની બદલી અમરેલી વતનમાં થતા સાથો સાથ તેઓને પણ તમામ શાખાના ઓફીસરો સુપર વાઇઝરો, કર્મચારીઓ, અને યુનિયન આગેવાનો દ્વારા ગીફટ, સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવેલ પ્રસંગને અનુરુપ વિ. ની. શ્રી જાડેજા, સોની. કલોલા. દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે ડીટીઓ શ્રી જે વી ઇશરાણી હિસાબી અઘિકારી બી જે ભીમાણી
યુસુફભાઈ એ પરાસરા ડીટીઓ જનરલ જેએ અને સામાજીક કાર્યકર જામનગર ડીઈ મહેતા બિરેન સુંબડ નિલેશ મઢવી નરેન્દ્રસિંહ બી જાડેજા શક્તિસિંહ વાઢેર મનોજ પટેલ હરૂભા જાડેજા સતારભાઈ ખફી સંજય રેણુકા જયવીર ગઢવી સી કે વ્યાસ વિરેન્દ્રસિંહ જાડેજા પાઠકભાઈ આર.કે સરવૈયા ભરત સોંદરવા ગૌરાંગભાઈ દવે રાજદેવભાઈ જીતુભા જાડેજા ઈકબાલભાઈ સોઢા તેમજ વિ. કચેરીના વિ. યંત્રાલઈ ના સુપર વાઇઝરો, કર્મચારીઓ, યુનિયન આગેવાનો એ તેમજ દરેક શાખાના કર્મચારીઓઓએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love