ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ વિભાગીય કચેરી કાલાવડ નાકા બહાર એસ.ટી. ટ્રાફિક શાખા જામનગર ખાતે તા. ,૩૦-૦૫-૨૦૨૫ ના રોજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અશોકકુમાર જે શર્મા અમરેલી વિભાગ બગસરા ડેપો ખાતે થી વતન મા બદલી થઈ હાજર થતા તેઓના સન્માન અંગે ટ્રાફિક ના વડા વિભાગીય પરિવહન અધિકારી જે વી ઇશરાણી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો અહી હાજર થનાર એ જે શર્મા ને સાલ તેમજ ફુલહારથી ટ્રાફિક શાખા ના ડીટીઓ શ્રી તેમજ દરેક કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ પ્રસંગને અનુરુપ ડીટીઓ શ્રી જે વી ઇશરાણી દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે યુસુફભાઈ એ પરાસરા ડીટીઓ જનરલ જેએ અને સામાજીક કાર્યકર જામનગર ટી આઈ બિરેનભાઈ સુંબડ ટીઆઈ નિલેશ જે મઢવી એટીઆઈ આર બી જાડેજા એટીઆઈ જયુભા જાડેજા એચ એચ કોટેચા ક્લાર્ક ઇડીપી પર્સન ઈકબાલભાઈ સોઢા નકુમભાઈ ડિફોલ્ટ જે એ હસુબેન ગોજીયા હિનાબેન આર મકવા સંધ્યાબેન પરમાર આમ ટ્રાફિક શાખાના કર્મચારીઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ