Nari Aawaj

News Website

તારીખ 30/5/2025 ના રોજ ઓલગુજરાત મુસ્લિમ ફકીર દીવાન સમાજ ની પ્રથમ કારોબારી મીટીગ મહેસાણા મુકામ વિજાપુર હાઇવે મુન્ના ભાઈ ના ફાર્મ હાઉસ નિમણુંક કારો બારી મીટીંગ યોજાઈ ગુજરાત ભર ના ફકીર દીવાન સમાજ ના સભ્ય નિમણુંક કરવામાં આવ્યા સર્વ સંમતી થિ ઓલગુજરાત ના પ્રમુખ ઉપ પ્રમુખ મંત્રી મહામંત્રી કારો બારી સભ્ય અને અન્ય હોદ્દા આપવા આવ્યા ઓલગુજરાત ના નવા પ્રમુખ ઇભ્રાહીમ બાપુ પડાલાવડા નિમણુંક કરવામાં આવેયારફીક દિવાન નારીઆવજ બ્યુરો ચીફ ખેડા

Views: 22
0 0
Spread the love

Read Time:0 Second
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love