Nari Aawaj

News Website

*મોરબી શહેર જિલ્લામાં સરકાર દ્વારા મફતમાં રાસન રાશન કાર્ડધારકોને મળશે તેવી જાહેરાત લોક ડાઉન નો થયો ભંગ!!*

Views: 136
0 0
Spread the love

Read Time:4 Minute, 17 Second

મોરબી શહેર

“સરકાર પાસે આયોજનનો અભાવ કે પછી તંત્રની બેદરકારી
શહેર-જિલ્લામાં ચર્ચા ના ચકડોળે!! “

હાલ કોરોના વાયરસના કારણે ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા સરકારી નીતિ-નિયમો લોક ડાઉન ચુસ્તપણે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે રેશનકાર્ડ ધારકો માટે સસ્તા અનાજની દુકાનમાં મફતમાં સરકાર દ્વારા રાસન મળશે તેવી જાહેરાત થતાની સાથે જ લોક ડાઉનના નીતિનિયમો ને છોડી તોડી લોકો પેટનો ખાડો પૂરવા માટે સરકારી જાહેરાત એક કિલોમીટરના અંતર ને પણ ભૂલીને સસ્તા અનાજની દુકાનો એક ટોળેટોળા વળવા લાગ્યા હતા ત્યારે મોરબી શહેર જિલ્લામાં વિવિધ સસ્તા અનાજની દુકાનોમાં ભાળ ભીડ થતાની સાથે જ અમુક સસ્તા અનાજની દુકાનો પર શટર પાડી ચાલતી પકડવી પડી હતી તો ક્યાંક પોલીસને પણ દોડતી કરવામાં આવી હતી એક તરફ સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં મોટી રકમનું ફંડ એકઠું થઇ રહ્યું છે તો બીજી તરફ ગરીબોને ખાદ્યસામગ્રી કિટમાં ટ્ટલે ચલાવવા જેવી ચર્ચાઓ ચોપડે ચડી હતી અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં જરૂરતમંદ લોકો ઘણા છે ત્યારે મોરબીમાં સેવાકીય સંસ્થાઓ પણ ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરે છે અને છતાં જરૂરતમંદ લોકોની સંખ્યા ઘટતી નથી તેનાથી એ વસ્તુ સ્પષ્ટ છે કે મફતમાં મળતું મેળવી લેવું તેવી સિસ્ટમને માનસિક માઈન્ડ ઘર કરી ગયું હોય તેમ તેમ લાગી રહ્યું છે હાલ કોરોનાવાયરસ ના કારણે લોક ડાઉન સમગ્ર ગુજરાતમાં છે છતાં તેનો ભંગ ન થાય તેની સરકારે ની પણ જવાબદારી હોય છે તો પછી આવી મફતમાં રાસન આપવાની જાહેરાત પાછળનું રાજકારણ શું ? જરૂરત મંદ ને સરકાર દ્વારા મફતમાં ર્કિટ આપવાની જ છે તો ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ તલાટી મંત્રી અષ્ટક ઘરદીઠ તે કીટનું યોગ્ય વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ અને શહેર માં નગરપાલિકા કલેકટર હસ્તે સર્વે કરી તત્કાલ કીટ વિતરણ કરવું હોય ઘરદીઠ કે યોગ્ય વ્યક્તિને કીટ મળે તેવી વ્યવસ્થા નું તત્કાલ આયોજન કરવું જોઈએ જેમ તત્કાલ લોક ડાઉન અમલમાં લાવવામાં સરકાર સક્ષમ હોય તો પ્રજાની સમસ્યાઓ પણ સમાધાન સરકારે તત્કાલ કરવું જોઈએ હાલ મોરબી શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં જે રાસન કીટ મેળવવા માટે માણસોની ભાડ ભીલ થી કોઈને કોરોના વાયરસ નો કોઈ રોગ નો ભોગ બને તો ? સરકારની તમામ મહિનો તો પર પાણી ફરી વળે તેવી સ્થિતિ હાલે તેવી પરિસ્થિતિ તેથી જોઈને સરકારે અને સરકારી બાબુએ ભૂલવું ના જોઈએ પેટના ખાડા પૂરવા માટે દરિયાઈ ખેડૂત અને ખેતીવાડીના ખેડૂત થી માંડી મજુર ઉદ્યોગપતિ સર્વને અધિકાર સરકાર પાસે મફતમાં કીટ આપવી જોઈએ જે તેના લઈએ તે સારી વાત છે પરંતુ સરકારે સર્વે નાગરિકને લોક ડાઉન માં હક હિત અધિકાર એકસરખો આપવો જોઈએ એ આજના સમયની લાગણી અને માંગણી છે હાલ ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લામાં કે ગામ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં જે તે સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા રાશનની ફ્રી કીટ ઝડપી અને સરળતાથી આપવાનું આયોજન કરવું જોઈએ જાજી ગરદી ના કારણે કોઈ રોગનો ભોગ ન બને તેની પણ સરકારે તકેદારી લેવી જોઇએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love