વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ પંચાયત દ્વારા લોક ડાઉનડ અમલ કડક કર્યો
“પંચાસીયા ગ્રામ પંચાયતના સભ્યો અને ગામજનો ની એકતાથી અન્ય ગામના વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ”
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ખરા અર્થમાં લોક ડાઉન નું અમલ થતું હોય તેમ સમગ્ર ગામજનો ની એકતા અને ખુદના આરોગ્યનું જતન કાર્ય હાથ ધર્યુ હોય તેમ સમગ્ર પંચાસીયા ગામ ની અંદર અન્ય કોઈ વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખી દીધો છે અને ગામ ગમો પણ કામ પૂરું સવારે સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી જ જરૂરી જીવન જરૂરી ખાદ્ય સામગ્રીની કીટ કે અન્ય કા લેતીદેતી કરવા માટે ખેતી કામમાં પણ સમયમર્યાદા નિયમો પ્રમાણે જ ખેડૂતો પણ લોક ડાઉન નું પાલન ચુસ્તપણે કરી રહ્યા છે કે સમગ્ર લોક ડાઉન માં સમગ્ર ગામજનો સરપંચની પ્રજાલક્ષી સેવાને સહકાર આપી રહ્યા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મહિલા સરપંચ શહેનાઝ બેન ઇરફાન ભાઈ ચૌધરી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન કુસલસમબેન અકબરભાઈ બાદી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી રઈશ રસુલભાઈ માથકીયા સહિત સમગ્ર ગામજનો એ ખરા અર્થ એ લોક ડાઉન નો અમલ કરી પોતાના ગામનું અને પોતાનું આરોગ્યનું જતન કર્યું છે જેમાં સરપંચ દ્વારા જરૂરત મંદ વ્યક્તિઓને ખાધસામગ્રી ની કીટ સો ખર્ચે આપી છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સમગ્ર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ડોર ટુ ડોર કચરો ઉઠાવવામાં આવી રહ્યો છે તેમજ સમગ્ર ગામને કોરો મુક્ત કરવા માટે પાણીનો છટકાવ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સેક્સી ધાર્મિક સ્થળો મસ્જીદ મંદિર માં પણ લોક ડાઉન અંતર્ગત ભાળ ભીડ ના કરવી અને 144ની કલમ નું અમલ સમગ્ર ગામજનો જાતે કરી રહ્યા છે તેમજ પંચાસીયા ગામ ખાતે હાલમાં કોરોનાવાયરસ ના કારણે સરકાર દ્વારા જેમ સાવચેતીના પગલારૂપે કાર્યવાહી કરવામાં આવે છે તેનો અમલ વાંકાનેર તાલુકાના પંચાસિયા ના ગ્રામજનો કરી રહયા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી આને કહેવાય સમાચાર દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગામજનો આવી રીતે તકેદારી રાખે તો સરકાર શ્રી ની મેર એને ઝડપી અને સરળતાથી સફળ થવામાં કોરોના વાઇરસનો રોગનો ભોગ થતા અટકી શકે છે જે સર્વે ભારતવાસીઓ નોંધ લેવી જરૂરી છે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ