વાંકાનેર: હાલ વિશ્વકર્મા કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ને પહોચી વળવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોક ડાઉન ગુજરાતભરમાં કરી દીધું છે અને ગુજરાતમાં કોરોનાવાયરસ નો રોગ નો કોઈ ભોગ ન બને તેવી તકેદારી રાખવા માં આવી રહી છે અને ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં વાંકાનેર ખાતે ડૉ. એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ- એ.પી.એમ.સી. દ્વારા વાંકાનેર ખાતે ગત તારીખ 31 3 2020ના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે વાકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ના માર્ગદર્શન હેઠળ ચેરમેન શકીલ અહેમદ કે. પીરઝાદા અને પૂર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા તેમજ વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી સહિતના ઓય મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા પાંચ લાખનો ચેક આપી કોરોનાવાયરસ ને પહોંચી વળવા માટે સરકારશ્રી ફંડ માં રૂપિયા પાંચ લાખનું ચેક આપી હોવાનું ચેરમેન શકીલ અહેમદ કે. પીરજાદા જણાવ્યું છે
*વાંકાનેર ખાતે ડો. એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ- એ.પી.એમ.સી. વાંકાનેર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા પાંચ લાખનો ચેક અપાયો*
Views: 106
Read Time:1 Minute, 33 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ