Nari Aawaj

News Website

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સી.ટી.એમ માં આવેલી સુખ શાંતિ નગર સોસાયટી માં રેહતા લોકો એ સાથે મળીને ગરીબ તથા નિરાધાર લોકો માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરી હતી. #માનવસેવા_એજ_પ્રભુસેવા એજ નિર્ધાર સાથે નિસ્વાર્થ ભાવે સેવા કરવી એજ સિદ્ધાંતો સાથે સુખ શાંતિ નગર ના રહીશો સાથે મળીને સત્કાર્યો કરેછે

Views: 100
0 0
Spread the love

Read Time:0 Second
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love