Nari Aawaj

News Website

વાત્સલ્ય હોસ્પિટલ અને વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ (વટવા) ના પ્રણેતા એવા ડોક્ટર સાહેબ શ્રી કિરણભાઈ પટેલ સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ડોક્ટર તરીકે ની તો સેવા ખુબજ ઉત્કૃષ્ટ રીતે પૂરી પાડી રહ્યા છે

Views: 156
0 0
Spread the love

Read Time:1 Minute, 8 Second

વાત્સલ્ય હોસ્પિટલ અને વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ (વટવા) ના પ્રણેતા એવા ડોક્ટર સાહેબ શ્રી કિરણભાઈ પટેલ સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ડોક્ટર તરીકે ની તો સેવા ખુબજ ઉત્કૃષ્ટ રીતે પૂરી પાડી રહ્યા છે સાથે સાથે જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી મારા વિસ્તાર નો કોઈપણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેની સતત ચિંતા કરી રહ્યા છે અને ભોજન ની વ્યવસ્થા કરી રહ્યા છે

ખુબ જ સરાહનીય કામગીરી પાછળ
તે પોતાના ઘરે છેલ્લા 20 દિવસ માં એક જ વાર પોતાના ઘરે ગયા છે ..

માનવસેવાએજપ્રભુસેવા એજ નિર્ધાર સાથે નિસ્વાર્થ ભાવે સેવા કરવી એજ સિદ્ધાંતો સાથે સત્કાર્યો કરેછે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love