મોરબી શહેર જિલ્લા પોલીસની કોરોનાવાયરસ માં પણ ફરજ ના ભાગે કડકડતા તાપમાપણ યથાવત
“મોરબી જિલ્લા એસ.પી.ડૉ. કરણરાજ વાઘેલા જાતે મોરબી શહેરની ગલી ગલી શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને મોરબી જીલ્લાના વાંકાનેર ટંકારા હળવદ માળીયામીયાણા વિગેરે વિસ્તારમાં પણ વિઝીટ કરી રહ્યા છે”
મોરબી: મોરબી શહેર જિલ્લામાં હાલ ચાલી રહેલા લોક ડાઉન ને કડકપણે અમલ કરાવતા જિલ્લા પોલીસ અધ્યક્ષ અને તેમની ટીમ કાબિલે દાદ ફરજના ભાગે કામગીરી કરી રહ્યા છે જે ખરા પ્રચારક તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા હોય તેમ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કરણરાજ વાઘેલા અને પોલીસ તંત્રની ટીમ મોરબી શહેરના દરેક વિસ્તારમાં ખડેપગે રહી કોરોનાવાયરસ ના કારણે રોગનો કોઈ ભોગ ના બને તેવી સાવચેતીના પગલા અંતર્ગત કડક બંદોબસ્ત કરી રહ્યા છે ત્યારે આવા ફરજનિષ્ઠા અધિકારીઓને ઉચ્ચ પોલીસ અધ્યક્ષ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવે છે તો આવા અધિકારીઓને મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી એ પણ બિરદાવવા જોઈએ મોરબી તાલુકા પોલીસની ટીમ બંધુનગર ચેકપોસ્ટ જે વાંકાનેર અમદાવાદ નેશનલ હાઇવે તરફ જતાં આવતાં લોકોને તપાસી વેરીફાઇ કરી પસાર થવા દે છે આવા ફરજ નિષ્ઠ પોલીસ કર્મચારીઓને પણ સરકારશ્રી અને પ્રજાજનોએ બિરદાવવા જોઈએ હાલ સતત મોસમના કડકડતા તાપમા પણ સતત ખડેપગે પોલીસ દેખાય છે્ ત્યારે આ પોલીસ ફરજ નિષ્ઠ ટીમ દ્વારા સાવચેતીના પગલારૂપે સતત બાજનજર રાખી લોક ડાઉન નું ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે તેમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ નગરસેવકો સરપંચો અને પ્રજાના ચિંતા કો અને પ્રજાજનોએ આવા પોલીસ અધિકારીઓને સહયોગ અને સાત સહકાર આપવો જોઈએ કામ વગર ઘરની બહાર નીકળવું ના જોઈએ મોરબી તાલુકા પોલીસની ટીમ ઢુવા નજીક બંધુનગર ચેકપોસ્ટ પર ખડે પગે ખરા બપોરે કડકડતા તાપમા પી.એસ.આઇ ગોંડલીયા તેમજ જમાદાર મુકેશભાઈ ચાવડા જમાદાર સિધ્ધરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ગઢવી વિગેરે ટી આર બી અને જી આર ડી ના જવાનો સાથે પસાર થતા વાહનો અને રાહદારીઓને ચેક કરી જરૂર વગર બહાર નીકળવાનું સુચન આપી રહ્યા છે હવા ફરજ નિષ્ઠ અધિકારીઓને સરકારશ્રીએ અને પ્રજાજનોએ બિરદાવવું જોઈએ કારણ કે જિલ્લા પોલીસ અધ્યક્ષ ખુદ જાતે શેરી ગલીમાં પેટ્રોલિંગ કરી લોક ડાઉન કડક અમલ કરાવી રહ્યાં છે અને તાલુકા પંથકના મોરબી હળવદ વાંકાનેર ટંકારા માળીયામીયાણા વિગેરે જાતે વિઝીટ કરી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ