Nari Aawaj

News Website

કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી માં કચ્છ પોલીસ ના એસ.સી.એસ.ટી.સેલ ના ડી.વાય.એસ.પી.સૈયદ સાહેબ ની કર્મશીલતા હમેશા ઇતિહાસ માં સોનેરી અક્ષરે અંકિત રહેશે

Views: 110
0 0
Spread the love

Read Time:4 Minute, 20 Second

કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી માં કચ્છ પોલીસ ના એસ.સી.એસ.ટી.સેલ ના ડી.વાય.એસ.પી.સૈયદ સાહેબ ની કર્મશીલતા હમેશા ઇતિહાસ માં સોનેરી અક્ષરે અંકિત રહેશે

સમગ્ર વિશ્વ જ્યારે આ કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે સતત પ્રયત્નશીલતા ની સાથે સતત ઝઝૂમી રહ્યો છે ત્યારે ભારત વર્ષ ના ગુજરાત રાજ્ય ના કચ્છ જિલ્લા માં તમામ સરકારી કર્મચારી ખડેપગે ઉભા રહી ને આ મહામારી ના સઘર્ષ માં યોગદાન આપી રહ્યા છે આરોગ્ય વિભાગ.પોલીસ વિભાગ તેમજ આંગણવાડી વોર્કર હોય નજીવા માનદ વેતન માં વેતરું કરતા આશા બેહનો હોય તમામ આ મહામારી મુશ્કેલી ના વખત પર ખડે પગે ઉભા રહી ને ખુદ ની જીવ ની પરવા કર્યા વગર સતત લગાતાર માનવ સેવા ની ફરજ આપી રહ્યા છે ત્યારે
એક એવા પોલીસ અધિકારી ની વાત થી સાયદ કચ્છ ની જનતા અવગત હોવી જરૂરી છે પૂર્વ કચ્છ પોલીસ માં એસ.સી.એસ.ટી.સેલ ના ડી.વાય.એસ.પી.સૈયદ સાહેબ ફરજ બજાવે સે તો ફરજ છે જે લગાતાર કચ્છ ના નાગરિકો કોઈ આ કોરોના ના સંક્રમણ માં ન આવે તેની તકેદારી માટે રાત દિવસ જોયા વગર ફરજ અદા કરી રહ્યા છે
ઘણી તો વખત સવાર નું જમવા નું નસીબ ન થયું હોય તો ક્યારેક સાંજ નું લગાતાર ફરજ માં કર્મશીલતા કરી ને બીજા અન્ય લોકો ને આ માનવ જાતિ ને ખતમ કરતો રોગ સામે રક્ષણ કરી રહયા છે તેમની કર્મશીલતા જોવી હોય તો એક માનવ હદય જોઈએ
એક પિતા ને પેરાલીસીસ થયું હોય સગા ભાઈ ને કોરોના વાયરસ ની અસર તળે આઇસોલ્સન માં હોય તે મન હદય ની લાગણી વ્યાકુળતા ભાઈ પિતા નું પ્રેમ તેમને હૂંફ લાગણી ને સાથ ની જરૂર હોય ત્યારે અધિકારી ના પિતા નું ફોન આવે ને કહે બેટા અમે જીવી લીધું છે જીવી રહ્યા છીએ તું ફરજ પુરી કર!!!
આ કોરોના સામે ની માનવ ના જીવ ના રક્ષણ તકેદારી માટે સતત ફરજ અદા કર બેટા
આ શબ્દો પિતા ના પેરેલીસીસ દર્દ કરતા પણ વધારે એક પુત્ર ના હદય ને વ્રજઘાત સમાન રુદન ની લાગણી પ્રસરાવી દે ત્યારે
ફરજ પર રહેવા માટે આ લાગણી આ ફરજ અદા કરવા ની જે કર્તવ્ય નિષ્ટા ને વંદન છે
ખરેખર માનવ તપસ્યા ની આ તપ માં આ કચ્છ ને કોરોના ના સંક્રમણ સાથે જે કર્તવ્ય નિભાવી રહ્યા છો આપ અધિકારી સાહેબ ને કચ્છ ના ઇતિહાસ માં આ મહામારી સમય પર ની કર્મશીલતા ને કચ્છ ના ઇતિહાસ માં સોનેરી અક્ષરે પોલીસ અધિકારી સૈયદ સાહેબ નું નામ અંકિત થશે કચ્છ હમેશા આવા જાંબાઝ કર્તવ્ય નિષ્ટ તપશ્વિર પોલીસ અધિકારી નું ઋણી રહેશે સાથે સમગ્ર કચ્છ દુઆ કરે છે કે આપના પિતા ની હેલ્થ જલ્દી સારી થાય.આપના ભાઈ ની હેલ્થ સારી થાય સારા નિષ્ટવાન કર્મશીલ ની કર્મશીલતા ને સો સો વંદન સાથે સલામ છે
આવા પોલીસ અધિકારીઓ નું સમગ્ર કચ્છ વતી નીલ વિઝોડા આભાર વ્યક્ત કરેસે સાથે વંદન કરી ને સલામ કરેસે
આ કર્મશીલતા તેમની દરેક વર્ગ સુધી પોહચવી જોઇએ આ રાષ્ટ્ર માટે બલિદાન ત્યાગ સમર્પણની ની ભાવના ને હમેશા કચ્છ તેના ઇતિહાસ માં સોનેરી અક્ષરે અંકિત કરશે કચ્છ પોલીસ ધન્યવાદ ને પાત્ર છે આ મહામારી વખત પર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love