Nari Aawaj

News Website

વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે સેને ટાઈઝેશન કરાયું

Views: 88
0 0
Spread the love

Read Time:1 Minute, 51 Second

હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા ચેપી રોગ એવા કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર ગુજરાત મા સરકાર શ્રી દ્વારા સાવચેતીના પગલારૂપે સમગ્ર ગુજરાતના શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે તારીખ 10 4 2020 ના રોજ દવા છટકાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જાલી સરપંચ શ્રી એ દવાનો છંટકાવ કરતા હતા ત્યારે આ કામગીરીમાં તાલુકા પંચાયતના મહિલા સદસ્ય શ્રી જયાબેન રઘુભાઈ અબાસાણીયા અને મહિલા સરપંચ શ્રી રંજુ બેન પ્રવીણભાઈ સહિતના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં આરોગ્ય વિભાગ માંથી શૈલેષભાઈ મેર અને જી.આર.ડી.ના જવાન જે.બી. બગાયા. સહિત જાલી ગામ પંચાયતના સભ્યો હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમ કે ઉપસરપંચ બચુભાઈ નંદાસણીયા. મશરૂભાઈ સરૈયા. વકતી બેન રૂપાભાઈ સભ્યશ્રી. ધીરુભાઈ સોમાભાઈ. પ્રવીણ ભાઈ સરપંચ પ્રતિ શ્રી અને ધમલપર ના સરપંચ શ્રી અરવિંદભાઈ અબાસણીયા સહિતના હાજર રહી સમગ્ર જાલી ગામ ખાતે દરેક વોર્ડમાં દવાનો છંટકાવ કરવા માં આ આવેલ સેને ટાઈઝેશન ક્યું હતૉ જેમાં લોકો આ ગંભીર કોરોના રોગનો ભોગ ન બને એવી તકેદારીના ભાગ રૂપે કાર્ય કર્યું હશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love