Nari Aawaj

News Website

બ્રેકીંગ…… અમીરગઢ તાલુકાના બાલુંદ્વા ગામમાં કરાયું દવાઓનો છંટકાવ

Views: 96
0 0
Spread the love

Read Time:58 Second

બ્રેકીંગ……

અમીરગઢ તાલુકાના બાલુંદ્વા ગામમાં કરાયું દવાઓનો છંટકાવ

બાલુંદ્વા ગામના તલાટી શ્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ શ્રી ના ઉપસ્થિત માં કરાયું દવાઓનો છંટકાવ

ગામના દરેક રસ્તામાં ગળીએ ગળીએ ફરીને રસ્તામાં તેમજ ગટર લાઈન માં દવાઓનો છંટકાવ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મચ્છર જન્ય રોગો તથા કોરોના કેર વચ્ચે કોરોના વાઇરસ ના સાવચેતી ના પગલાં રુપે કરાયું દવાઓનો છંટકાવ

માનનીય આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ના નિયમો નું પાલન

કોરોના વાઇરસ ના સાવચેતી ના પગલાં રુપે લેવાયો હતો નિર્ણય

અહેવાલ… જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love