Nari Aawaj

News Website

વાંકાનેરના હસનપર ખાતે સેનિ ટાઇઝશન કરાયું : શેરી ગલીએ દવાનો કર્યો છંટકાવ

Views: 108
0 0
Spread the love

Read Time:1 Minute, 41 Second

વાકાનેર: વાંકાનેર તાલુકાના હસનપર ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નંબર 1 થી 10 માં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ જેવા ચેપી રોગનો કોઈ ભોગ ન બને એવા હેતુસર સરકાર દ્વારા દરેક શહેર-જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સેનિ ટાઇઝશન અંતર્ગત હસનપર ગામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સરપંચ શ્રી રંજનબેન મકવાણા એ જાતે દવાનો છટકાવ કર્યો હતો આ કાર્યમાં સમગ્ર ગામ પંચાયતની બોડી ના ચૂંટાયેલા સભ્યો અને ગામજનો સહિત અગ્રણીઓ આગેવાનો સારી એવી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રીશ્રી તેજસભાઈ ડોડીયા તેમજ અશોક ભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મંજુબેન અવચર ભાઈ ભુરીબેન. કાબાભાઇ. જીવણભાઈ મકવાણા. કાળુભાઈ. વનીતાબેન હસમુખભાઈ. સોનલબેન હર્ષદભાઈ મધુબેન દેવજીભાઈ. સહિતના આગેવાનો અવચર ભાઈ. કાબા ભાઈ. જેઠાભાઈ. મનુ ભગત. અબ્બાસ ભાઈ. સહિત ઉપસરપંચ રમેશભાઇ સારલા અને અવતમ નાનાજીભાઈ સહીત આરોગ્ય ટીમના વિવેક ભાઈ પરમાર તેમજ મુનીરા બેન બાજી વગેરે હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love