“એક તરફ લોકો ના લોક ડાઉનમાં ધંધારોજગાર લોક તો બીજી તરફ જીમેદાર અધિકારી એ ડિમોલેશન કરી માનવતા ભુલી ગ્યા!!” સુરેન્દ્રનગર: હાલમાં વિશ્ર્વ માં કોરોના વાયરસ ને લીધે લોકો ગંભીર પરિસ્થિતિ માં મુકાયા છે. અને સરકાર ખુદ જરૂરત મંદ લોકોને ખાધસામગ્રી અને બેંકમાં કેસ રૂપિયા આપી લોકો નાસીપાસ ન થાય અને આ ગંભીર પરિસ્થિતિમાંલોક ડાઉન નો ભંગ ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય ટીમ ને સતત ખડેપગે રાખી ને પ્રજા હિત ક્રાય કરવામાં આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર માં જીલ્લા ના જીમેદાર અધિકારી એ ગરીબ ના પેટ પર ડિમોલેશન નુ બુલડોઝર ફેરવી ને ગરબ ના સળતા ચુલા પર પાણી ઢોર કરી દિધુ હય તેમ રોજીરોટી ના ઓટલા તોડી માનવતા ને ભુલીગયા હોય તે રીતે ડિમોલેશન આવા લોક ડાઉન માં કરી દેતા સુરેન્દ્રનગર શહેર ના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને તેની આસપાસ વિસ્તારમાં આશરે ૪૦થી૫૦ જેટલી લારી ગલ્લા કેબિન તોડીને બહાદુરી બતાવી છે્ ત્યારે આવા સમયે આવા અધિકારી થી ગરબો પર ની લારી ગલ્લા પર બુલડોઝર ફેરવવા નુ સુરાતન ચઢવા નુ કારણ શુ?હશે? તે ગરીબી વ્યક્તિ ને નુકસાન કરવામાં શુ ફાયદો? તેના નાનાધંધા દાર સામે દાદા ગીરી કરી ને ગરીબ ના પેટ ની અંતરડી બારી હોય તેવી ચચા ચોરે ચોટે ચલી છે. અને ધંધાદારને ત્યાંથી દૂર કરી અથવા દૂર ન થાય તો તેના પર ગુનો દાખલ કરી દેવો જોઇએ પરંતુ જે રીતે અસમાજિક અને કઠોળ દિલના વ્યક્તિ જેમ નાના ગરીબ વ્યક્તિઓના રેકડી કેબીન ગલા ને નુકસાન કરી ભાગતોડ કરીને આવા કપરા સમયમાં જે બહાદુરી બતાવી તે યોગ્ય નથી હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર દેશના અને ગુજરાતમાં રોજીરોટી ફાફા છે. અને સુરેન્દ્રનગર શહેર જીલ્લામાં ગરીબ.મધ્યમ વગૅ ના લોકો હોય તેના માટે બીજા વિકલ્પ શુ? હાલ જે લોક ડાઉન છે જેમાં લોકો ડાઉન થઈ રહ્યા છે ત્યારે આવા ઉચ્ચ અધિકારી ગજાનાં વ્યક્તિએ જે નુકસાન કર્યું છે તેની ભરપાઈ કોણ કરશે ? ચૂંટણી ટાણે પ્રજાના મત થી સત્તાપક્ષના પ્રજાના પ્રતિનિધિઓ આ 40થી 50 દુકાનદારોના ના રોજીરોટી નુકસાન અપાવવા આગળ આવશે કે પછી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સરકારી ગ્રાન્ટ માંથી આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને પગભર થવા માટે અને ફરી રોજીરોટી અર્થે વિકલ્પ જગ્યા અને દુકાનો કે ધંધા રોજગાર છે કોઈ વિકલ્પ આવો જોઇએ એકાએક નાના કરી વ્યક્તિઓના ધંધા-રોજગારને ભાંગી તોડી નાખવા નો અર્થ શું ? રોડ રસ્તા પર દબાણ થતું હોય તો તે દુકાનદારો કેબીન લારી ગલ્લાના થડા જે દૂર કરાવવા જોઈએ પરંતુ રવિવારે રજાના દિવસે એકાએક ડીમોલેશન કરીને આ સરકારી બાબુની એવું તે શું શૂરાતન ચડયું નિર્દોષ ગરીબ વ્યક્તિઓને કેબીન લારી ભાંગીને ભૂકો કરવા પડ્યા એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોક ડાઉન કરી લોકોને સુરક્ષિત રાખવા કરે છે તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના અધિકારી નાના ગરીબ વ્યક્તિઓના લારી ગલ્લા તોડી પડ્યા પર પાટું મારતા હોય તેઓ ઘાટ જોવા સુરેન્દ્રનગર જિલ્લામાં મળે છે રીપોર્ટ: ઇમ્તિયાજ દીવાન સુરેન્દ્રનગર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ